અમદાવાદ: મોટેરામાં વૃદ્ધ દંપતીનો 60 લાખનો ફ્લેટ પચાવી પાડનાર 4 ભાડૂઆતો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

વેપારીઓએ રેલી મુલતવી રાખવાની અપીલ

મોટેરામાં વૃદ્ધ દંપતીનો ફ્લેટ પચાવી પાડનાર ભાડૂઆતો સામે ગુનો મોટેરા, અમદાવાદમાં રહેતા સિનિયર સિટીઝન્સના ભાડે આપેલ રૂ. 60 લાખ કિંમતના ફ્લેટ પર 4 ભાડૂઆતો દ્વારા અનાધિકૃત કબ્જો જમાવવાની ફરિયાદના આધારે કલેક્ટરના આદેશથી લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. ફરિયાદી રૂપાબેન મિશ્રાએ તેમના વૃદ્ધ માતા-પિતા તરફથી હાલની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ … Read more