VIDEO | અમદાવાદ: ધોળકામાં અનૈતિક સંબંધ માટે બળજબરી કરનારની હત્યા, પટ્ટાથી ટૂંપો આપી મૃતદેહ ફેંકી દેનાર સાથીદાર ઝડપાયો
ધોળકામાં અનૈતિક સંબંધ માટે હત્યા ધોળકા તાલુકાના માંડણપુરા ગામની સીમામાં 1 નવેમ્બરની રાત્રે ઈંટના ભઠ્ઠાના શ્રમિક પવન કુમાર (ઉર્ફે કમાન્ડર)ની હત્યા થઈ હોવાનું ધોળકા ગ્રામ્ય પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસના જણાવ્યાં મુજબ પવન સાથે કામ કરતા એક જ સાથીદારે તેને અનૈતિક સંબંધ બાંધવા બળજબરી કરતા પટ્ટાથી ગળું ટૂંપી દીધું અને બાદમાં મૃતદેહ ફેંકી દીધા હતા. … Read more