‘આ લોકોના કહેવા પર રાજીનામાં થતા રહેશે તો દેશમાં કોઈ પદ બચશે નહીં’, CJP પર ભડક્યા બૃજભૂષણ સિંહ | Gujarat Samachar

CJP વિરુદ્ધ બ્રિજભૂષણ સિંહ

CJP વિરુદ્ધ બ્રિજભૂષણ સિંહના કડક પ્રહારો ગોંડામાં ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે CJP પર કડક પ્રહારો કર્યા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે, “જો તેમના કહેવાથી રાજીનામા થતા રહેશે, તો આ દેશમાં કોઈ પદ બચશે જ નહીં, બધાને રાજીનામા આપવા પડશે.” બ્રિજભૂષણ શરણ સિંહનાં નિવેદનો પત્રકારો સાથેની … Read more