હું રાજકારણમાં કોઈ પર ભરોસો નથી કરતો, ઇઝરાયલમાં ચૂંટણી પહેલા નેતન્યાહૂ અંગે ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન | Gujarat Samachar

CJP પ્રદર્શન

ટ્રમ્પનું નેતન્યાહૂ પર નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર પોતાનો વિશ્વાસ શું છે તે અંગે પૂછાતા જણાવ્યું છે કે, “સાચું કહું તો હું કોઈના પર ભરોસો કરતો નથી. રાજકારણની દુનિયામાં હું કોઈના પર ભરોસો કરતો નથી.” આ નિવેદન ઇઝરાયલમાં 27 ઑક્ટોબરે યોજાનારી ચૂંટણી પહેલાં બહાર આવ્યું છે. ટ્રમ્પે એ પણ કહ્યું … Read more