APK વેડિંગ ઇન્વાઇટેશન ફાઇલના ચક્કરમાં કોન્ટ્રાક્ટરે ગુમાવ્યો ₹17 લાખ, સાયબર સેલમાં ફરિયાદ

ડેલનાઝ ઈરાની

માંજલપુરના કોન્ટ્રાક્ટર સાથે થયેલી APK વેડિંગ ઇન્વાઇટેશન ઠગાઈ માંજલપુરના સરકાર કોન્ટ્રાક્ટર દિલીપકુમાર મનુભાઈ પટેલ (૬૪) સાથે APK વેડિંગ ઇન્વાઇટેશન ફાઇલ ડાઉનલોડ કર્યા પછી કુલ ₹17 લાખની ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં પ્રદેશની જાણકારી અનુસાર આ બનાવ માટે સાઈબર સેલમાં અરજી કરવામાં આવી છે. ઘટનાની વિગતો મુજબ, દિલીપકુમાર મનુભાઈ પટેલ, જે માંજલપુરની બદ્રીનાથ … Read more