કેથોલિક બિશપ્સે ટ્રમ્પ સાથેની ઓવલ ઓફિસ મુલાકાત માટે માફી માગી

ફ્લોરિડામાં ફાયરિંગ

કેથોલિક બિશપ્સે ટ્રમ્પ સાથેની મુલાકાત માટે માફી માગી વોશિંગટન ડી.સી. — બે અમેરિકન કેથોલિક બિશપ્સે વ્હાઈટ હાઉસમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 22 ઓક્ટોબરના રોજ થયેલી મુલાકાત માટે અફસોસ વ્યક્ત કર્યો છે, જ્યારે આ મુલાકાતની તસ્વીર અને વિડિયો જાહેર થયા બાદ અનેક લોકો તેને રાજકીય સંદેશ રૂપે જોવા લાગ્યા હતા. પ્રકાશિત માહિતી અનુસાર, બિશપ્સોએ ઓવલ ઓફિસના … Read more