સોનિયાના પુસ્તકમાં દેખાયા કેટલાય અનસીન ફોટોગ્રાફ્સ — રાજીવનું 1966નું કવર ફોટો

સોનિયા ગાંધીનું પુસ્તક

સોનિયા ગાંધીનું પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ સોનિયા ગાંધીનું સ્મૃતિપ્રધાન પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ આજે લૉન્ચ થયું છે. પુસ્તકમાં કુલ 544 પાનાં અને 7 પ્રકરણના ભાગરૂપે ઘણી પોફાઇલો અને અગાઉ ક્યારેય બહાર ન આવેલી તસવીરો સમાવિષ્ટ છે. આ સમાચાર 10 કલાક પહેલા બહાર આવ્યા હતા. માહિતી અનુસાર કોઇ લૉન્ચ ઇવેન્ટ વિના જ … Read more