હૈદરાબાદમાં તીવ્ર પાણી સંકટ: ટેન્કરોની માંગમાં 233%નો વધારો, 20 હજાર બોરવેલ સૂકાયા; બાસર યુનિવર્સિટીના વર્ગો ઑનલાઇન
હૈદરાબાદમાં તીવ્ર પાણી સંકટ હૈદરાબાદમાં ચોમાસું પૂર્ણ થયા પછી માત્ર 17 દિવસમાં જ ઉનાળાની જેમ જળસંકટ ઉભો થયો છે. શહેરમાં સામાન્ય રીતે માર્ચથી ટેન્કરોની માંગ વધતી હોય છે, પરંતુ આ વખતે ઓક્ટોબરમાં જ દરરોજ આશરે 8 હજાર ટેન્કરોનું બુકિંગ થઈ રહ્યું છે. ઓક્ટોબરમાં અત્યાર સુધી 62,565 ટેન્કરોનું બુકિંગ નોંધાયું છે, જ્યારે ગયા વર્ષે આ જ … Read more