એર એમ્બ્યુલન્સથી મુંબઈ લાવવામાં આવશે નુસરત ભરુચા: બાલીમાં અકસ્માતમાં કરોડરજ્જુમાં ફ્રેક્ચર

હિમાંશુ ભાઉની ધરપકડ

નુસરત ભરુચા બાલી અકસ્માત બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરુચાને કામ માટે ગયેલા બાલી ખાતે થયેલા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હોવાનું સમાચાર સંસ્થાએ સમાચાર આપ્યા છે. તેમને તાત્કાલિક બાલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તપાસમાં તેમની કરોડરજ્જુ (spine)માં ફ્રેક્ચર હોવાનું જણાયું છે. તેમના કાર્યક્રમ અનુસાર હવે તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લાવી સર્જરી કરાવવાની યોજના છે, … Read more