બરાનપુરામાં અંધ ચેસ ખેલાડી અનિકેત પટણીના ઘરે ચોરી; પ્રેક્ટિસ લેપટોપ, મોબાઇલ અને રોકડ લઈ ગયા
બરાનપુરામાં અનિકેત પટણીની ચોરી વડોદરાના બરાનપુરા વિસ્તારમાં અંધ ચેસ ખેલાડી અનિકેત પટણીના ઘરમાં રાત્રે ચોરીની ઘટના બની હોવાનું વાડી પોલીસે નોંધ્યું છે. ઘરના દરવાજા ખુલ્લા રહેતાં અજાણ્યા ચોરોએ અનિકેતનાં પ્રેક્ટિસ માટેનાં લેપટોપ, મોબાઇલ અને રોકડ લઈ ફરાર થયા. અનિકેત રાત્રે માત્ર 10 મિનિટ ઊંઘી ગયો હતો ત્યારે આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. … Read more