માત્ર 30 મિનિટમાં 7.4 અબજ ડોલરનો નુકસાન: Nvidiaના CEO જેન્સન હુઆંગ ફોર્બ્સ રેન્કમાં 8મા સ્થાનેથી 10મા સ્થાને ખસકે
Nvidiaના CEO જેન્સન હુઆંગની સંપત્તિમાં ઘટાડો Nvidiaના CEO જેન્સન હુઆંગ સાથે કથિત વ્યક્તિગત સંબંધોને લગતા અહેવાલોની પરિનામસ્વરૂપ સોમવારે કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો. શેરના પડેલા ભાવથી ટ્રેડિંગના પ્રથમ 30 મિનિટમાં હુઆંગની વ્યક્તિગત સંપત્તિમાં 7.4 અબજ ડોલરનો ઘટાડો થયો અને તેઓ ફોર્બ્સની રિયલ ટાઇમ અબજોપતિઓની યાદીમાં 8મા સ્થાનેથી 10મા સ્થાને પહોચ્યા. કંપનીના બોર્ડે સ્વતંત્ર તપાસ … Read more