વડોદરા: ખંડેરાવ માર્કેટમાં રસ્તા વચ્ચે ગેરકાયદે ફૂલ બજાર, કોર્પોરેશનની દબાણ શાખાની કામગીરી સામે સવાલો
ખંડેરાવ માર્કેટમાં ગેરકાયદે ફૂલ બજાર વડોદરા: ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે મુખ્ય માર્ગની વચ્ચે ગેરકાયદે ફૂલ બજાર ધમધમતું જોવા મળી રહ્યું છે. સવારે 9 વાગ્યા સુધી આશરે 60 વેપારીઓ રસ્તા પર પથારા પાથરીને ફૂલોનું વેચાણ કરતા હોય છે, જેના કારણે ટ્રાફિક જામ થાય છે અને વાહનચાલકોને તેમજ આસપાસના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. … Read more