72મી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં યોજાવાનો દાવો ભ્રામક: PIB ફેક્ટચેક

72મી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ

ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર ફેલાયેલા દાવામાં જણાવવામાં આવ્યું હતું કે 2026નું 72મું રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દિલ્હી બહાર ગુજરાતના કેવડિયા ખાતે યોજાવાનું નક્કી કરાયું છે અને તે રાજધાનીના બહાર યોજાવાનું 72 વર્ષમાં પ્રથમ વખત બનશે. જોકે ભારત સરકારની સત્તાવાર એજન્સી PIB દ્વારા કરાયેલ ફેક્ટચેકમાં આ દાવાને ભ્રામક ગણાવવામાં આવ્યું છે અને ગુજરાતમાં સમારોહ યોજાશે … Read more