જામનગરમાં જમીન-રૂમ વિવાદમાં ચટણી ફેંકી મારામારી; યુવાન ફિનાઇલ પી હોસ્પિટલમાં ખસેડાયો

IND vs NZ 3rd T20I

જમીન-રૂમ વિવાદમાં ચટણી ફેંકી મારામારી જામનગરના નંદનવન સોસાયટી (શેરી નંબર-3)માં જમીનના બદલે દ્વારાના તરીકે બે રૂમ આપવાનો મૌખિક કરાર નહીં થાય તે મુદ્દે વિવાદ થયો છે. આ વિવાદમાં મરચાની ચટણી ફેંકી મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે. કથિત ત્રાસથી કંટાળી યોગેશભાઈ મકવાણાએ ફિનાઇલ પી લેતા તેમને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં … Read more