અસલી ન હોય તો નકલી વીજળી આપો!: વીજ કટોકટીથી ત્રાસેલા જંગલવાસીઓની માંગણી
જંગલમાં વીજ કટોકટી જંગલમાં અચાનક વીજ કટોકટી સર્જાઈ છે અને પ્રભાવિત જંગલવાસીઓમાં ચિંતા ફેલાઈ છે. રાજા સિંહની પાર્ટીએ કટોકટી પાર પાડવા માટે ‘ફરજિયાત’ અને ‘મરજિયાત’ વીજકાપના બે ઉપાય રજૂ કર્યા છે અને લોકો પાસે ધીરજ રાખવાની તથા સરકારના માર્ગદર્શનની રાહ રાખવાની અપીલ કરી છે. પાર્ટીના અધ્યક્ષ ઘુડખર ઘોંઘાટિયાએ કહ્યું છે કે ‘સેવા-સંકલ્પ અભિયાન’ પૂર્ણ થયા … Read more