FMCG અને બેંકિંગ શેરોમાં વિદેશી ફંડોની ખરીદીથી સેન્સેક્સ 512.34 પોઈન્ટ ઉછળી 82104.79 પર બંધ

GTA 6 ભારતમાં લોન્ચ

FMCG અને બેંકિંગ શેરોમાં વિદેશી ફંડોની ખરીદી મુંબઈ: ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ અને રૂપિયાનો મજબૂત થવાનો પ્રભાવ જોઈને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (FPIs/FIIs) દ્વારા ફિલ્ટર્ડ અને આક્રમક ખરીદી થઇ અને શેરબજારમાં તેજી જોવા મળી. પરિણામે સેન્સેક્સ 512.34 પોઈન્ટ વધીને 82104.79 પર બંધ અને નિફ્ટી 146.80 પોઈન્ટ વધીને 25291.10 પર બંધ રહ્યા. બેંક નિફ્ટી રેકોર્ડ ઊંચાઈ 61575.90 … Read more