કૉંગ્રેસનો ખજાનો ખાલી, એક વર્ષમાં દાન 75% ઘટ્યું: 2025-26માં ₹130.69 કરોડ મળ્યા; 10 વર્ષમાં સૌથી મોટો ઘટાડો
કૉંગ્રેસ દાનમાં ઘટાડો ચૂંટણી પંચને સોંપવામાં આવેલી ફાઇલોના વિશ્લેષણથી સામે આવ્યું છે કે કૉંગ્રેસ પાર્ટીને 2025-26માં કુલ ₹130.69 કરોડનું દાન મળ્યું, જે 2024-25ના ₹517.39 કરોડની તુલનામાં લગભગ 75%ની ઘટ છે. ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા પ્રમાણે તે છેલ્લા એક દાયકામાં દાનમાં જોવા મળેલો સૌથી ઝડપી ઘટાડો છે અને તેમાં મોટું કારણ પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટમાંથી મળતા ફંડમાં … Read more