પ્રદીપનું હીલિંગ હિમાલય અને સુનીતા ચૌધરીની સફળતાની વાર્તા

રાહુલ ગાંધી વડાપ્રધાન

પ્રદીપનું હીલિંગ હિમાલય રિયાણાના ચખરી દાદરી જિલ્લાનાં ઝોજૂ કલાન ગામમાં જન્મેલા પ્રદીપ સાંગવાને ૨૦૧૬માં હીલિંગ હિમાલય ફાઉન્ડેશનની સ્થાપના કરી અને ગ્રામીણ હિમાલય વિસ્તારોમાં સફાઈ અભિયાન અને કચરાનાં મેનેજમેન્ટનો કાર્ય શરૂ કર્યો. ફાઉન્ડેશન અને તેના સ્વયંસેવકો અને સ્થાનિક સમુદાય સાથે મળીને અત્યાર સુધી એક હજારથી વધુ વિસ્તારોમાં બે હજાર ટન કરતાં પણ વધુ કચરો સાફ કરી … Read more