‘રામકથા અટકાવશો તો નમાજ અને ચર્ચની પ્રાર્થના પણ બંધ કરાવાશે…’ : બાબા બાગેશ્વરના નિવેદનથી હોબાળો | Gujarat Samachar

આજવા રોડ પર પતરાનું કેબિન

બાબા બાગેશ્વરનું નિવેદન ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં કુંડા વિસ્તારની બેંતી રાજભવન ખાતે ચાલી રહેલી ત્રણ દિવસીય શ્રીરામ કથા દરમિયાન બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર અધ્યાત્મચર્યા ધીન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કથા રોકવાની માંગ સામે પલટવાર કર્યો છે. કથાના પ્રથમ દિવસે સમાપન બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કથા પર પ્રતિબંધ લગાવવા રાહે ઉઠતા પ્રશ્નોનો જવાબ આપ્યો અને ધાર્મિક આયોજન … Read more