દુષ્કર્મના આરોપીને 10 વર્ષ કેદઃ તપાસ અને પૂરાવાની પ્રક્રિયામાં ખામીની ટકોર

અક્ષયકુમાર શિકારીની ભૂમિકામાં

જામનગરમાં દુષ્કર્મના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો જામનગરમાં સગીરાના અપહરણ અને બળાત્કારના કેસમાં જામનગરની પોક્સો અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ભોગ બનનારની ઉંમર કાયદેસર રીતે સાબિત ન થતાં પોક્સો કલમોમાં આરોપીનેનો શંકાનો લાભ આપવામાં આવ્યો, પરંતુ બળાત્કારનો ગુનો ثابت થતા આરોપી ધીરજ ઉર્ફે ધર્મેશ નાયકને પોક્સો કલમોમાંથી રહિત રાખી 10 વર્ષની સખત કેદ અને રૂ.25 હજાર દંડની … Read more