પૂર્વાંચલ એક્સપ્રેસવે પર રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓનો અકસ્માત, સદનસિબે જાનહાનિ ટળી

હૈદરાબાદ પાણી સંકટ

ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં સમાચાર અનુસાર રાહુલ ગાંધી કાફલાનો અકસ્માત થયો છે. કાફલાની પાછળની ગાડીઓનું પૂર્વાંચલ એક્સપ્રેસવે પર અકસ્માત સર્જાયું છે. ઘટના હલિયાપુર નજીક 89.5 કિલોમીટર માઈલસ્ટોન પર બની હતી. સદનસીબે રાહુલ ગાંધી સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા છે અને હાલમાં વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. અકસ્માતની વિગતો ઘટનાની વિગત Gujarat Samachar દ્વારા મળતી માહિતી અનુસાર કાફલાની … Read more