ઈરાનના પિકેક્સ માઉન્ટેન પર હુમલાના દાવાથી સનસનાટી, B61-11 પરમાણુ બોમ્બની ચર્ચા
ઈરાનના પિકેક્સ માઉન્ટેન પર હુમલો અમેરિકાના રૂઢિચુસ્ત કોમેન્ટેટર ટકર કાર્સે દાવો કર્યો છે કે આ અઠવાડિયે અમેરિકા ઈરાનના પિકેક્સ માઉન્ટેનમાં આવેલાં અંડરગ્રાઉન્ડ પરમાણુ અડ્ડા પર હુમલો કરી શકે છે. કાર્સએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટમાં આ દાવો કર્યો હતો અને હુમલા માટે સંભવિત વિકલ્પ તરીકે B61-11 પરમાણુ બોમ્બનું ઉલ્લેખ કર્યો છે. રિપોર્ટો અનુસાર ઇઝરાયેલના … Read more