દુષ્કાળની સંભાવના: કુંવરજી બાવળિયા – ‘જરૂર જણાશે તો દુષ્કાળ કે અર્ધદુષ્કાળ જાહેર કરાશે’; દ્વારકા-પોરબંદરના ખેડૂતોએ મંત્રીને સ્થિતિ જોવા આમંત્રણ આપ્યું

2027માં શનિદેવનું રાશિ પરિવર્તન

દુષ્કાળની સંભાવના ગુજરાતમાં ઓછા વરસાદને કારણે ઊભી થયેલી પાણીની કટોકટી વચ્ચે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ સંકેત આપ્યો છે કે જરૂર જણાશે તો સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં દુષ્કાળ કે અર્ધદુષ્કાળ જાહેર કરશે. સરકાર પાકના નુકસાનના આંકડા મેળવવા માટે સર્વે શરૂ કરી ચૂક્યા છે. દ્વારકા અને પોરબંદર સહિતના વિસ્તારોનાં ખેડૂતો મંત્રીને રૂબરૂ આવીને સ્થિતિ જોવાની આમંત્રણ … Read more