WCL: પાકિસ્તાન ચેમ્પિયન્સે ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચ્યું, PCBએ NOC ન આપ્યો; 10 ઓક્ટોબરના ભારત-પાક મેચ રદ

ફોર્મ-6 વિવાદ

WCL: પાકિસ્તાન ચેમ્પિયન્સનું નામ પાછું ખેંચવું વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ની ત્રીજી સિઝનમાંથી પાકિસ્તાન ચેમ્પિયન્સે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં રમવા માટે જરૂરી NOC ન આપવાના નિર્ણયને પગલે બોર્ડ અને ટીમ વચ્ચે કોઈ સમજૂતી ન થતા ટીમે આ પગલું લીધું. પરિણામે 10 ઓક્ટોબરે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ રદ કરવામાં … Read more