1 નવેમ્બર 2026થી શરૂ થશે નવો એન્યુઅલ ટોલ પાસ; નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પાસે 20 કિમી સુધીના રહેવાસીઓને રૂ. 1,500 થી 3,000 વાર્ષિક ચાર્જમાં રાહત

ક્રિપ્ટો છેતરપિંડી

નવો એન્યુઅલ ટોલ પાસ 1 નવેમ્બર 2026થી શરૂ થશે કેન્દ્ર સરકારએ નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના દાયરામાં રહેતા સ્થાનિક વાહનચાલકો માટે નવી યોજના જાહેરાત કરી છે. પ્રભાવિત શ્રેણી માટે નવો એન્યુઅલ ટોલ પાસ 1 નવેમ્બર 2026થી અમલમાં આવશે અને તેને કારણે વાર્ષિક રૂ. 1,500 થી રૂ. 3,000 સુધી ટોલ ખર્ચમાં બચતની સંભાવના હશે. … Read more