‘રાહુલ ગાંધીનું માનતા રહેશો તો કોંગ્રેસ ખતમ થઈ જશે’, દિલ્હીની પદયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનેનું નિવેદન
નીતિન નબીનેનો તીખો પ્રહાર દિલ્લીના ચાંદની ચોક ખાતે શરૂ થયેલી ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને રાહુલ ગાંધીને માનતા રહેશો તો કોંગ્રેસ ખતમ થઈ જશે પર તીખા પ્રહાર કર્યા. તેમણે દાવો કર્યો કે, લોકશાહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરક્ષિત હાથોમાં છે અને 140 કરોડ લોકો તેમનો પરિવાર છે. નબીને કહ્યું કે જો … Read more