વડોદરામાં દરજીપુરા પાસે આશરે ₹2 કરોડના દારૂનો નાશ

અરુણાચલ LAC પર ઘર્ષણ

વડોદરામાં દારૂનો નાશ વડોદરા, 23 ઓક્ટોબર 2026: શહેરના ડીસીપી ઝોન-4 હેઠળના કારેલીબાગ, હરણી, બાપોદ અને સમા પોલીસ સ્ટેશનોએ કબજે કરાયેલા આશરે ₹2 કરોડ મૂલ્યના દારૂનો દરજીપુરા ખાતે નાશ કર્યો છે. કોર્ટના આદેશ પછી સંબંધિત વિભાગોના અધિકારીઓની હાજરીમાં વહેલી સવારે ખુલ્લી જગ્યાએ નાશની કાર્યવાહી કરવામાં આવી. નાશની ક્રિયા અધિકારીઓની હાજરીમાં જેસીબી અને રોલર ચલાવીને દારૂનો જથ્થો … Read more