વલસાડ: વાપી-છીરી-દાદરા દરોડામાં ₹13.88 કરોડ મૂલ્યનો નશાકારક પદાર્થ જપ્ત, 3 ધરપકડ

લવ-કુશ

વાપી-છિરી-દાદરા દરોડા વાપી પોલીસ દ્વારા ડુંગરા, છીરી અને દાદરા વિસ્તારમાં અલગ‑અલગ દરોડામાં કુલ ₹13.88 કરોડ મૂલ્યના ગાંજા અને માદક ગોળીઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન ત્રણ આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ચાર શખ્સ ફરાર છે. પોલીસનું કહેવું છે કે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવાના દિશામાં તપાસ ચાલુ છે. ડુંગરા વિસ્તારમાં ગાંજો … Read more