ઓસિયા મોલ કૌભાંડમાં ધીરેન્દ્ર ચોપરાના આગોતરા જામીન ફગાવાયા, સરકારપક્ષે કહ્યું પતિ–પત્ની વિદેશ ફરાર

ઓસિયા મોલ કૌભાંડ

ઓસિયા મોલ કૌભાંડમાં ધીન્દ્રેન ચોપરાની આગોતરા જામીન ફગાવી ઓસિયા હાયપર રીટેઈલ લિ.ના ડાયરેક્ટર ધીન્દ્રેન ગૌતમ ચોપરાની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સરકારપક્ષે કોર્ટમાં જણાવ્યું કે આરોપીએ 267 વેપારીઓ પાસેથી આશરે ₹250 કરોડનું માલ મંગાવી ને તેની કિંમત ચૂકવી નહોતી અને તેની સાથે પત્ની કવિતા ચોપરા વિદેશ ભાગી ગયા છે. એનસીએલટીમાં પણ આરોપીઓ … Read more