સુપ્રીમ કોર્ટ: રાજ્ય સરકાર મંદિરની મિલકતની પટ્ટેદાર નહીં, માત્ર સંરક્ષક; તમિલનાડુને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને રદ કરીને ઈરોડ જિલ્લામાં આવેલ નાગપાલાયમ મરિયમ્મન‑પોન્નાચિયમ્મન મંદિરની જમીન સંબંધિત ગિફ્ટ ડીડને અમાન્ય જાહેર કરી દીધી છે. બેન્ચે જણાવ્યું કે રાજ્ય સરકાર મંદિરની સંપત્તિની માત્ર કસ્ટોડિયન (સંરક્ષક/નિયામક) છે, તેની માલિક નથી અને કોઈ ટ્રસ્ટી પાસેથી આવી સંપત્તિ ગિફ્ટ સ્વરૂપે સ્વીકારી શકાતી નથી. દંડ અને ભાડાનું ચુકવણું … Read more