દ્વારકાધીશનાં દર્શનનો સંકલ્પ: સોનુ યાદવ સ્કેટિંગ યાત્રાના 433મા દિવસે જામનગર પહોંચ્યા
બિહારના પટનાથી દ્વારકાધીશના દર્શન માટે સ્કેટ્સ પર નીકળેલા સોનુ યાદવ 433 દિવસની યાત્રા બાદ જામનગર પહોંચ્યા છે. તેમની યાત્રા જામનગરના સોયલ ટોલ નાકે પહોંચી હતી. પગમાં સ્કેટ્સ અને હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને પાર થયા પછી સોનુ હવે જામનગરથી દ્વારકા તરફ આગળ વધ્યા છે, જ્યાં તેઓ પોતાના સંકલ્પનો નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવાના છે. યાત્રાની વિગતો યાત્રાની શરૂઆત સોનુ … Read more