18 વર્ષની ઉંમરે વીરેન્દ્ર સેહવાગના પુત્રને મળી મોટી જવાબદારી, બન્યો આ ટીમનો કેપ્ટન

ભારત T20 મેચો શેડ્યૂલ

આર્યવીર સહેવાગને મળી મોટી જવાબદારી વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગને 18 વર્ષની ઉંમરે દિલ્હી અંડર-19 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. નિમણૂંક DDCA દ્વારા 3 ઓક્ટોબરે જાહેર થયેલી 16 સભ્યોની સ્ક્વોડમાં કરવામાં આવી છે. આર્યવીર 8 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમમાં શરૂ થતા વીનુ માંકડ ટ્રોફીમાં દિલ્હીનું નેતૃત્વ કરશે. આર્યવીરની તાજેતરની ફોર્મમાં, તેણે તાજેતરમાં રાજકોટમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી યુથ … Read more