દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 10 હજાર GenZ યુવાઓને મતદારયાદીમાં જોડવા સ્પેશિયલ ડ્રાઈવ યોજાશે

અમદાવાદ રીક્ષા ગેંગ

GenZ યુવા મતદારોને મતદારયાદીમાં જોડવા માટે સ્પેશિયલ ડ્રાઈવ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ચૂંટણીપંચ દ્વારા GenZ યુવા મતદારોને મતદારયાદીમાં નોંધાવવા માટે ખાસ સ્પેશિયલ ડ્રાઈવ યોજવાનું નિર્ણય લેવામાં આવ્યું છે. SIR કામગીરી પૂર્ણ થયા પછી સઘન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે અને તેમાં લગભગ 10 હજાર યુવા વિદ્યાર્થીઓની નોંધણી પર ભાર મુકવામાં આવશે, મુખ્ય ચૂંટણી અધિકારીએ … Read more