અમરેલી: રાજુલા તાલુકાના ખેરા ગામે દરિયામાં પગ લપસતાં 16 વર્ષીય સગીરાનું મોત
ખેરા ગામે સગીરાનું મોત અમરેલીના રાજુલા તાલુકાના ખેરા ગામે દરિયાકિનારે શૌચક્રિયા માટે ગયેલી 16 વર્ષીય સગીરા સેતુબહેન શિયાળનો પગ અચાનક લપસી ગયો અને તે દરિયાના ઊંડા પાણીમાં તરતી જતી વખતે ગરકાવ થઈ ગઈ. પાણીમાં ડૂબી જવાથી તેનું કરુણ મોત નીપજ્યું. ઘટના બની છે તેની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું અને … Read more