રાહુલે કહ્યું: E20 પેટ્રોલમાં 31.2% સુધી ઇથેનોલ; કર્ણાટકે 7 જિલ્લાઓમાંથી 14 સેમ્પલ લેબમાં મોકલ્યા, 11 સેમ્પલમાં 20%થી વધુ
રાહુલ ગાંધીએ E20 પેટ્રોલમાં ઇથેનોલ અંગે ચિંતાઓ વ્યક્ત કરી કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે X પર પોસ્ટ કરી કે કર્ણાટક સરકારે 7 જિલ્લાઓમાંથી લેવાયેલા કુલ 14 સેમ્પલ માન્યતા પ્રાપ્ત લેબમાં તપાસ માટે મોકલ્યા હતા અને તેમાં 11 સેમ્પલમાં નિર્ધારિત 20%ની મર્યાદા કરતાં વધુ ઇથેનોલ જોવા મળ્યું છે. તેમણે જણાવ્યુ કે ઇન્ડિયન ઓઇલના એક સેમ્પલમાં 31.2% … Read more