વડોદરામાં ‘નશામુક્ત ભારત’ બાઇક રેલી પહોંચીઃ આ વર્ષે ૧૦ મહિનામાં 50 ડ્રગ કેસમાં 75ની ધરપકડ

પ્રભાસની ફૌજી ટીઝર વિવાદ

વડોદરામાં ‘નશામુક્ત ભારત’ બાઇક રેલી લદ્દાખથી એકતાનગર (નર્મદા જિલ્લો) તરફ જતી ‘નશામુક્ત ભારત’ થીમની પેરા મિલિટરી અને પોલીસ ફોર્સની મોટરસાયકલ રેલી આજે વડોદરા પહોંચીછે. રેલીનું વડોદરા પોલીસ કમિશનર અને સ્ટાફ દ્વારા પોલીસ બેન્ડની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું અને પોલીસ દ્વારા નશામુક્તિ અંગે કાર્યક્રમ યોજીને રેલીને એકતાનગર માટે રવાના કરવામાં આવી. વડોદરામાં સ્વાગત અને ફલેગ ઓફ … Read more