પ્રોફેશનલ કોર્સ ચલાવતી કોલેજ-સંસ્થાનો અધવચ્ચે ફી નહિ વધારી શકે, વિદ્યાર્થીઓ માટે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે એન્જિનિયરિંગ, ફાર્મસી અને અન્ય પ્રોફેશનલ કોર્સની ફી અભ્યાસ શરૂ થયા પછી વધારી શકાશે નહીં અને પ્રવેશ કરતા પહેલા જ સમગ્ર કોર્સની ફી નક્કી હોવી જોઈએ તે સ્પષ્ટ કર્યું છે. આ નિર્ણય પશ્ચિમ બંગાળની ડો. બી.સી. રૉય એન્જિનિયરિંગ કોલેજ સાથે જોડાયેલ ફી વિવાદમાં આવ્યો છે અને તે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ … Read more