રોબર્ટ પેટિન્સનને સત્તાવાર રીતે નવા ‘જેમ્સ બોન્ડ’ તરીકે ઘોષણા

જામનગર ટ્રાફિક ડ્રાઈવ

રોબર્ટ પેટિન્સન નવા જેમ્સ બોન્ડ તરીકે સત્તાવાર રીતે ઘોષિત હોલિવૂડના બ્રિટિશ અભિનેતા રોબર્ટ પેટિન્સનને સત્તાવાર રીતે નવા ‘જેમ્સ બોન્ડ’ એટલે એજન્ટ 007 તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. 40 વર્ષીય પેટિન્સન ડેનિયલ ક્રેગના ઉત્તરાધિકારી તરીકે ફ્રેન્ચાઇઝીમાં બોન્ડ ભજવનારા સાતમા (7મો) અભિનેતા બન્યા છે. એમેઝોન-MGM સ્ટુડિયોઝે ટ્રેડમાર્ક ટક્સીડો સૂટમાં તેમનો પ્રથમ લૂક જાહેર કર્યો છે અને નવી … Read more