AMCની રિવ્યુ બેઠકમાં આંકડાનો ગોટાળો: 100 કિલોથી વધુ કચરો પેદા કરતા યુનિટની સંખ્યામાં DMC અને હેલ્થ અધિકારીના અલગ જવાબ

ઈટાલીમાં કડક સુરક્ષા કાયદા

AMC રિવ્યુ બેઠકમાં આંકડાનો ગોટાળો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિવ્યૂ બેઠકમાં 100 કિલોથી વધુ કચરો પેદા કરતા યુનિટોના રજિસ્ટ્રેશનને લગતો આંકડાકીય તફાવત સામે આવ્યો. પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનરે આવા યુનિટોમાં 70 હોટલ-રેસ્ટોરન્ટ હોવાનુ” જણાવ્યું, જ્યારે હેલ્થ વિભાગના અધિકારીએ આ સંખ્યાને 5000 બતાવ્યો. કમિશનરે બંને આંકડાની સ્પષ્ટતા અને વિગતવાર તપાસ કરવાની સૂચના આપી છે. આંકડાના તફાવત અંગે … Read more