કર્ણાટકમાં એસઆઇઆર બાદ મતદાર યાદીમાં ખામીઓ: ડુપ્લિકેટ એન્ટ્રીઓ અને વોટર આઈડી જોવા મળી

સહકારક્ષેત્રે ભાજપના મેન્ડેટ

કર્ણાટકમાં મતદાર યાદી ખામીઓ બેંગાલુરુ, 9 નવેમ્બર 2026: કર્ણાટકમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) બાદ કેટલાક વિધાનસભા વિસ્તારોની મતદાર યાદીઓમાં ખામીઓ મળી આવી છે. બે અલગ અલગ જગ્યાની યાદીઓમાં એક જ મતદારનું નામ અને ડુપ્લિકેટ વોટર આઈડી દેખાયા છે. રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારીએ અરજીઓની પ્રક્રિયામાં થયેલ ખામીઓનો સ્વીકાર કર્યો છે અને સીઈઓ ઓફિસે આ અંગે સ્પષ્ટીકરણ … Read more