ભાવ તૂટતા ગોલ્ડ લોનમાં ડીફોલ્ટ વધવાની સંભાવના | Gujarat Samachar

GTA 6 ભારતમાં લોન્ચ

ગોલ્ડ લોનમાં ડીફોલ્ટ વધવાની સંભાવના મુંબઈમાં જાન્યુઆરીથી સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ ₹44000નો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી અને બોન્ડ યિલ્ડ વધતા સોનાના ભાવ તૂટ્યા છે. ઊંચા ભાવે ગોલ્ડ સામે લોન લેવાશેલા ધિરાણદારોએ ડિફોલ્ટ કરવાની સંભાવના વધી ગઈ છે અને બેંકો તથા નોન-બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઝ (એનબીએમએસ) દ્વારા ગિરવે મુકાયેલા સોનાના ઓક્શનમાં વધારો થવાની … Read more