મોદી સરકાર સંસદમાં ડિલિમિટેશન બિલ લાવવા તૈયારી; લોકસભાની બેઠકો 543 થી 850 સુધી વધી શકે, 33% મહિલા અનામતની વ્યવસ્થા

છઠ પૂજા

મોદી સરકાર ડિલિમિટેશન બિલ લાવવા તૈયાર સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી સરકાર આવતા શિયાળુ સત્રમાં ડિલિમિટેશન બિલ રજૂ કરવા તૈયાર છે. રિપોર્ટ મુજબ બિલ પસાર થતા હાલની લોકસભાની 543 બેઠકો વધારી મહત્તમ 850 સુધી કરી શકાય છે અને તેના અંતર્ગત કુલ બેઠકોના 33% બેઠક મહિલા અનામત રાખવાની પ્રસ્તાવિત વ્યવસ્થા છે. સૂત્રોએ કહે છે કે સરકારને હવે … Read more