અમદાવાદ: મકરબા-સનાથલમાં AMCનું ડિમોલિશન, 75 ગેરકાયદે દબાણો દૂર કરીને 1,100 મીટર ટીપી રોડ ખુલ્લો કરાયો

ભારત-પાકિસ્તાન મંત્રણા

AMCનું ડિમોલિશન અમદાવાદમાં AMC દ્વારા મકરબા અને સનાથલ વિસ્તારમાં ટીપી રોડ પરની મેગા ડ્રાઈવમાં કુલ 75 ગેરકાયદે બાંધકામો અને દબાણો હટાવવામાં આવ્યા. મકરબામાં 51 દબાણો હટાવી 525 મીટરની લંબાઈનો ટીપી રોડ ખુલ્લો કરાયો અને સનાથલમાં 24 કોમર્શિયલ બાંધકામો દૂર કરીને 1,100 મીટરની લંબાઈનો ટીપી રોડ ખુલ્લો કર્યો ગયો. બંને જગ્યાએ મળીને કુલ 1,625 મીટર એટલે … Read more