રાહુલ બોલ્યા- ટાટાને બરબાદ કરવામાં આવી રહ્યા છે: ભારતીય બિઝનેસ સરકારનું રમકડું નથી; સીતારમણે કહ્યું- દરેક મામલે રાજકારણ ન કરો
રાહુલ ગાંધીએ ટાટાને બરબાદ કરવામાં આવી રહ્યા છે બુધવારે રાહુલ ગાંધીએ X પર ટાટા ગ્રુપ વિશેની ટીકા કરી લખ્યું કે “ટાટાને ગુનાહિત રીતે બરબાદ કરવામાં આવી રહ્યા છે, અને કોઈપણ બિઝનેસ લીડર એક શબ્દ પણ કહેવાની હિંમત કરી રહ્યો નથી. ભારતીય બિઝનેસ સરકારનું રમકડું નથી. અમે આ ગુનાઓનો ન્યાય કરીશું.” આ નિવેદન પછી નાણાં મંત્રી … Read more