ટાઈલ્સના ભાવમાં એકઝાટકે 12% નો વધારો; મોરબી સિરામિક ઉદ્યોગકારોએ સર્વાનુમતે નિર્ણય કર્યો

પાકિસ્તાની બોટ ડ્રગ્સ પકડાઈ

ટાઈલ્સના ભાવમાં વધારો મોરબીના સિરામિક ઉદ્યોગે ટાઈલ્સના ભાવમાં એકઝાટકે વધારો કર્યો છે. ઉદ્યોગસૂત્રોએ જણાવ્યું છે કે વિટ્રીફાઇડ ટાઈલ્સ પ્રતિ સ્ક્વેર ફૂટ ₹3.50 અને વોલ ટાઈલ્સ પ્રતિ બોક્સ ₹20 મોંઘી કરી દેવામાં આવી છે. આ વધારો આશરે 12% જેટલો છે અને મોરબીમાં કાર્યરત આશરે 250 યુનિટોએ આ નિર્ણય સર્વાનુમતે લીધો છે. ઉર્જા ખર્ચ વધ્યાને કારણે બાંધકામ … Read more