બેસતા વર્ષની રાત્રે ચાંગડા ગૌશાળામાં ઝેરી ઘાસચારો ખાતા 45 ગૌવંશનાં મોત
વાવ-થરાદના ચાંગડા ગામની ગૌશાળામાં બેસતા વર્ષની રાત્રે લીલી મકાઈનો ઘાસચારો ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની અસરથી આશરે 45 ગૌવંશનાં મોત નીપજ્યા છે. તાત્કાલિક સારવારથી આશરે 50થી 60 ગાયોના જીવ બચાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની વિગત ઘટનાની વિગત મુજબ બેસતા વર્ષની રાત્રે આશરે 10:25 વાગ્યે ગાયોની તબિયત અચાનક બગડી હતી. ગૌશાળામાં આપવામાં આવેલ લીલી મકાઈના … Read more