જી.એસ.એફ.સી. સામે અજાણ્યા વાહનની ટક્કરે મોપેડ સવારનું મોત

જી.એસ.એફ.સી. સામે અકસ્માત

જી.એસ.એફ.સી. સામે અકસ્માતમાં મોપેડ સવારનું મોત વડોદરામાં જી.એસ.એફ.સી.ની સામે આજે અજાણ્યા વાહનની ટક્કરથી મોપેડ સવાર હેમાનંદલીમા તીતીમારી નિમલ (ઉં.વ. 22)નું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું. તે ઓડિસાના રાયગડા જિલ્લાના ગુડારી તાલુકાના દેમગૌડા ગામનો નિવાસી હતો અને વડોદરામાં કરચીયા ગામના દશરથ ફળિયામાં તેના નાના ભાઈ ભગવત સાથે રહેતો હતો. ઘટનાની વિગત માહિતી અનુસાર, આજે સવારે … Read more