પોઇચાની સુદીપ ન્યુટ્રીશન કંપનીને મહીસાગર નદીમાં પ્રદૂષિત પાણી છોડવાના મામલે 16 નવેમ્બરે ક્લોઝર નોટિસ ફટકારાઈ
પોઇચામાં આવેલી સુદીપ ન્યુટ્રીશન કંપની દ્વારા મહીસાગર નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવતો હોવા અંગે ગ્રામજનોની ફરિયાદને લીધે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સક્રિય થયું હતું. જીપીસીબીની ટીમે સ્થળ પર તપાસ કરી અને પાણીના નમૂના લીધા હતા. ક્લોઝર નોટિસ તપાસ અને કાર્યવાહી નમૂનાઓના રિપોર્ટ અને તપાસના નિરીક્ષણને આધારે જીપીસીબીએ 16 નવેેમ્બર, 2026ના રોજ કંપનીને ક્લોઝર નોટિસ … Read more