અમદાવાદમાં 15 વર્ષ જૂના વાહનો સીઝ કરવા અને એરપોર્ટ-રાયખડના ગેરકાયદે બાંધકામો સીલ કરવાનો આદેશ, શૌચાલય-બસ સ્ટેન્ડ સહિત વિવિધ વિભાગોને તાકીદના નિર્દેશ
અમદાવાદમાં 15 વર્ષ જૂના વાહનો સીઝ કરવાનો આદેશ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે બુધવારે યોજેલી રિવ્યુ બેઠક દરમિયાન પ્રદૂષણ નિયંત્રણ, જાહેર સુવિધાઓની જાળવણી અને રસ્તાઓ પરનાં દબાણો દૂર કરવા અધિકારીઓને તાકીદભર્યા નિર્દેશ આપ્યા. કમિશનરે 15 વર્ષ જૂના વાહનો સીઝ કરવા અને એરપોર્ટ-રાયખડ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સીલ કરાવવાની સૂચના આપી. અધિકારીઓને શો-કોઝ નોટિસની ચીમકી કાર્યમાં ઢીલાશ બદલ અધિકારીઓને … Read more