બિહારના સિવાનમાં મકાનમાં રખાયેલા ફટાકડાઓમાં ભીષણ વિસ્ફોટ, ચાર લોકોના મોત

નિકોલમાં ખોટું સોગંદનામું

બિહારના સિવાનમાં ફટાકડાનો વિસ્ફોટ બિહારના સિવાન જિલ્લાના જામો પોલીસ સ્ટેશન વિસ્તારના આલમાપુર ગામમાં શુક્રવારે મકાનમાં રાખેલા ફટાકડાઓમાં આગ લાગતા ભીષણ વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને મૃત્યાંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે મકાનનો આગળનો ભાગ ધરાશાયી થઈને રસ્તા પર પડી ગયો હતો. ઘટનાની … Read more